August
15
ધ્વજવંદન સમારોહ નિમંત્રણ
08:00amસાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, તરસાડી
જય ભારત સહ જણાવવાનું કે તારીખ : ૧૫/૦૮/૨૦૨૩ સોમવારના રોજ સવારે ૮:૦૦ કલાકે આદર્શ કેળવણી મંડળ કોસંબા સંચાલિત, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, તરસાડી ના પ્રાંગણમાં સ્વાતંત્ર્ય દિનના પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉપસ્થિત રહેવા આપશ્રીને આમંત્રણ પાઠવીએ છીએ.