College

Science College

આદર્શ કેળવણી મંડળનું નવું સોપાન સાયન્સ કૉલેજ, તરસાડી કોસંબા શરૂ કરેલ છે જેમાં હાલ ૧૨૫ થી વધુ વિદ્યાર્થીઓ એ પ્રવેશ મેળવી ચૂકેલ છે હજી પણ તે માટેની પ્રવેશ પ્રક્રિયા ચાલુ જ છે.

School

School

શાળાનું નામ: વી.એસ.પટેલ હાઈસ્કુલ, કોસંબા,તરસાડી
સ્થાપનાનું વર્ષ: ૧૯૬૭ (માધ્યમિક)
૧૯૭૬ (ઉચ્ચત્તર માધ્યમિક)
આચાર્યનું નામ: કિશોરભાઈ ગોવિંદભાઈ દરજી
સંચાલક મંડળનું નામ: આદર્શ કેળવણી મંડળ, કોસંબા
કોસંબા, તા. માંગરોળ
મેનેજીંગ ટ્રસ્ટીનું નામ: શ્રી નરેન્દ્રભાઈ ડી. સોલંકી
શાળાની નોધણી: ૧. માધ્યમિક વિભાગ- ૧૨૪૪ તા. ૩૧-૧૦-૧૯૬૪
૨. ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ- તા. ૧૫-૦૬-૧૯૭૬
શાળાનો પરીક્ષા ઇન્ડેક્ષ ન.: ૧. માધ્યમિક : ૬૮.૦૮૭
૨. ઉચ્ચત્તર માં. : ૧૮.૦૧૮

ધોરણ માધ્યમિક સા.પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ ઉ.બુ. પ્ર. કુલ
વર્ગ સંખ્યા ૯-૧૦ ૧૧/૧૨ ૧૧/૧૨ ૧૧/૧૨
વિદ્યાર્થી સંખ્યા ૮-૭ ૩/૩ ૩/૨ ---------- ૨૪
૪૯૭/૪૪૪ ૨૧૪/૧૦૦ ૧૦૦/૧૪૮ ---------- ૧૫૦૨